આપણે બધા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈને જાણતા જ હોઈએ જેઓ ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને લોક લાડીલા છે. ખજુરભાઈ અને તેમના ભાઈ તરુણ જાનીએ પણ ઘણા લોકો માટે ઘર બનાવ્યા છે.
ખજુરભાઈ હાલમાં ગોંડલમાં એક ગરીબ પરિવાર માટે મકાન બનાવી રહ્યા છે. તેણે 300 થી વધુ ઘર બનાવ્યા છે. તેઓ હંમેશા કોઈને કોઈ રીતે ગરીબોની મદદ કરતા હોય છે.
તેઓએ એવા વિસ્તારોમાં બોરવેલ બનાવ્યા જ્યાં ઉનાળામાં પીવા માટે પણ પાણી ભરવા માટે તેમને 7-8 કિલોમીટર ચાલવું પડે છે. જેમની પાસે મકાન છે તેમના માટે તેઓએ મકાનો પણ બનાવ્યા છે અને તેમની હાલત ખૂબ જ નબળી છે.
ખજુરભાઈ જ્યાં પણ ફરવા જાય છે, ત્યાં તેઓ કંઈક કરી રહ્યા છે. ક્યારેક તેઓ ખોરાક ખવડાવે છે, ક્યારેક તેઓ ધાબળા અને છાલ પણ વહેંચે છે. તેઓએ તાજેતરમાં બદ્રીનાથમાં છાલ અને ધાબળાનું વિતરણ કર્યું છે. કેદારનાથ અને બદ્રીનાથ ગયા ત્યારે પણ તેઓને ત્યાં જ રાખ્યા હતા.
થોડા સમય પહેલા જ તેમની સગાઇ થઇ છે. તેમની જીવન સંગિનીનું નામ મીનાક્ષી દવે છે. જેઓ એક અઠવાડિયા પહેલા સ્ટારબક્સમાં કોફી પીવા માટે પણ ગયા હતા.
ત્યાંના તેમને ફોટોસ પણ અપલોડ કર્યા હતા. ખજુરભાઈ આવી જ રીતે જનતાની સેવા કરતા રહે. તેમને ગુજરાતની જાણતા તેમને ભગવાન ની સાક્ષાત કૃપા થઇ હોઈ એવું સમજે છે.
ખજુરભાઈએ બદ્રીનાથ વિશે માહિતી આપતા કહ્યું હતું કે સરસ્વતી, અલકનંદા અને ગંગાની બાજુમાં આપુણ્યભુમી આવેલી છે.બીજી બાજુ ખજૂર ભાઈ સાથે આવેલી એક મહિલા એ કહ્યું કે
મને બદ્રીનાથ પર અતૂટ વિશ્વાસ છે અને મારી દીકરી જયારે તકલીફમાં હતી ત્યારે ચાર પાનની ચિઠ્ઠી લઈને હું અહીં આવી હતી. જ્યારથી મહારાજે આ ચિઠ્ઠી વાંચી છે ત્યારેથી મારી દીકરીને કોઈ પણ તકલીફ પડી નથી
નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાની બંને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. તેમના પિતા દર વર્ષે જગન્નાથ પુરીની યાત્રાએ જતા હતા. એક પણ વર્ષ એવું નથી ગયું કે તેઓ જગન્નાથપુરી ના ગયા હોઈ. અહીંથી કળશ લઈને જગન્નાથ પુરી ચડાવાય નહિ
ત્યાં સુધી માનતા પુરી થાય નહિ એવું માનવામાં આવે છે. બદ્રીનાથ આવીને નીતિનને ખુબ જ યાદ આવી અને તેમને યાદ કરીને બંને ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા મંડ્યા હતા.