Uncategorized

ફક્ત કેમેરાથી ફોટોગ્રાફર નથી બનાતું , તેના માટે મગજ અને સખત મહેનતની જરૂર પડે છે, આ 12 ફોટાઓ તેના છે પુરાવા…..

સુંદર તસવીરોની પાછળ આ છે કાળી હકીકત – 12 PHOTOS જોઈને કહેશો આ તો મૂર્ખ બનાવી ગયા

જ્યારથી મોબાઈલ ફોન સ્માર્ટ થઇ ગયા છે, એક વ્યવસાય કે જેનો સૌથી વધુ આદર કરવામાં આવે છે,તે ફોટોગ્રાફી છે. સ્માર્ટફોનમાં ‘પિક્સલ’ની લગામ વધી રહી છે.

3 વર્ષ પહેલા તો, 2 મેગા પિક્સલ કેમેરાનો ફોન રાખવો તે ગર્વની વાત હતી, આજે 24 પિક્સલ વાળાની પણ કોઈ કિંમત નથી. સારી બાબત છે કે લોકો ચિત્રો સ્નેપ કરી રહ્યા છે.ખરાબ વાત એ છે કે તેઓ પોતાને ફોટોગ્રાફર કહેવા લાગ્યા છે.

જેવી રીતે મોંઘી પેનને કારણે તમે લેખક કહેવાતા નથી, તેમ સારો કેમેરો લેવાથી તમે ફોટોગ્રાફર નહીં કહેવાઓ. અહીં કેટલીક તસવીરો છે, જે ફોટાને સારો ફોટો બનાવવાની સફરને ખૂબ સારી રીતે સમજાવે છે.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

12)

Leave a Reply

Your email address will not be published.