Uncategorized

સર્જરી પછી ખુબ જ સુંદર દેખાવા લાગી છે અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા, જુઓ લેટેસ્ટ ફોટોઝ….

અભિનેતા અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન હવે ઘણી ગ્લેમરસ બની ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ન્યાસામાં ઘણો બદલાવ આવ્યો છે. તે પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે.


ન્યાસા દેવગન ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ બની ગઈ છે. તેની માતા અને અભિનેત્રી કાજોલે તેના પરિવર્તનનું રહસ્ય શું છે તેના પર ખુલીને વાત કરી.

‘ડીએનએ ઈન્ડિયા’ના એક રિપોર્ટ અનુસાર કાજોલે ખુલાસો કર્યો કે તે ન્યાસા પાસેથી બ્યુટી ટીપ્સ લેવાનું પસંદ કરે છે કારણ કે તે તેમાં એક્સપર્ટ છે.

કાજોલે આગળ કહ્યું, ‘ન્યાસા ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ છે અને તે સુંદરતા અને સ્વાસ્થ્ય વિશે બધું જ જાણે છે.

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે ન્યાસા અઠવાડિયામાં બેથી ત્રણ વખત ફેસ માસ્કનો ઉપયોગ કરે છે અને તે મને આ સલાહ પણ આપે છે.

તેના પિતા અજય દેવગનની જેમ ન્યાસા પણ ફિટનેસ પ્રેમી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યાસા ફિટ રહેવા માટે યોગ અને કાર્ડિયો કરે છે.

ન્યાસા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે ઘણીવાર પાર્ટી કરતી જોવા મળે છે. એક ઈન્ટરવ્યુમાં અજય ડેડગને કહ્યું હતું કે, બાળકો તેમના ભવિષ્ય માટે જે પણ કરવા ઈચ્છે છે તે કરી શકે છે, તેમના પર કોઈ પ્રકારનું દબાણ નહીં હોય. માત્ર મહેનત અને ઈમાનદારીથી કરો.

Leave a Reply

Your email address will not be published.