Uncategorized

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે નાના મહેમાને આપી દસ્તક, આખરે આરાધ્યાના નાના ભાઈનો જન્મ થતા ઘરમાં ઉજવણીનું વાતાવરણ સર્જાયું.

બોલિવૂડના સુપરસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચનનું ફિલ્મી જગતમાં ખુબજ સન્માન છે, જ્યારે અભિનેતાએ પોતાની કારકિર્દીમાં બોલિવૂડમાં પાવર બતાવ્યો છે અને તેમને જોવા માટે મોટા પડદા. પર દર્શકો પણ ખૂબ જ તલપાપડ થઇ જાય છે, તે સમયે બધાને અમિતાભ બચ્ચન એટલા પસંદ હતા કે તેઓ તેમના લુકની નકલ કરતા અને તેમના જેવા બનવાની કોશિશ કરતા હતા.

ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન, અમિતાભ બચ્ચન બચ્ચન સાથે એક બનાવ બન્યો હતો પરંતુ તે પછી પણ તેઓ ઉભા થયા અને લોકોમાં તે ખુબજ જાણીતા બની ગયા હતા,આવી સ્થિતિમાં, આજના સમયમાં, બચ્ચન પરિવાર એક શ્રીમંત સુખી પરિવાર માનવામાં આવે છે અને શાહરૂખ ખાન પછી, કદાચ બચ્ચન પરિવાર એકમાત્ર એવો પરિવાર છે જે સૌથી વધુ શ્રીમંત પરિવાર છે,

આજના સમયમાં તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી અને તે પોતાનું જીવન ખૂબ જ ખુશીથી જીવી રહ્યા છે. અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને બોલિવૂડ સુંદરી અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે અને બધા જાણે છે કે તેમને આરાધ્યા બચ્ચન એક દીકરી છે,

આરાધ્યા બચ્ચન પણ આખા પરિવારની પ્રિય છે, પરંતુ હવે તાજેતરમાં એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે બચ્ચન પરિવારના ઘરે એક નાનકડા મહેમાનનો પણ જન્મ થયો છે, તો ચાલો જાણીએ તે સમાચાર વિશે,

મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે તેમનો બીજો ભાઈ છે, જેનું નામ અજિતાભ બચ્ચન છે, અજિતાભને ટીવી પર ભાગ્યે જ જોવામાં આવ્યા છે, તેથી મોટાભાગના લોકો તેમના વિશે જાણતા નથી, પણ અજિતાભનો પણ એક સુખી પરિવાર છે, તેઓને નૈના બચ્ચન નામની એક પુત્રી છે અને નૈના બચ્ચનના લગ્ન કુણાલ કપૂર સાથે થયા છે અને બંનેને એક બાળક છે,

તો નૈના બચ્ચને એક પુત્રને જન્મ આપ્યો છે અને આ સમાચારથી બચ્ચન પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે, આજે આખા બચ્ચન પરિવારમાં ખુશીની લહેર છે અને દરેક નાના મહેમાનને ઘણો પ્રેમ આપી રહ્યા છે, આ જ આરાધ્યા પણ તેની કાકીની ખૂબ જ પ્રિય છે અને તે પણ પોતાના નાના ભાઈ મળીને ખૂબ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.