સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક હૃદય સ્પર્શી વીડિયો વાયરલ થયો છે. આ જોઈને તમે પણ થોડા સમય માટે હેરાન રહી જશો .
ખરેખર, એક ડૉક્ટર તેમના દાદા સાથે મોલમાં ગયા અને તેમની સાથે ફિલ્મ જોઈ. તેમના દાદાએ લગભગ 42 વર્ષ પછી સિનેમા હોલને જોયો હતો. તે પછી તેના દાદાની કોઈ તસવીર જોવા ન મળી. જે હવે તેમના દાદા તેમના પૌત્રના કહેવા પર ત્યાં પહોંચ્યા,
જ્યાં તેમણે તેમના પૌત્રના સાથે જઈને ફિલ્મ જોઈ . યુવકે સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે ચોક્કસપણે તમારા દાદા-દાદીને યાદ કરશો.
વિડિઓ જોઈને આ વાત નો ચોક્કસ અંદાજો લગાવી શકાય છે કે દાદા લગભગ 42 વર્ષ પછી તેના પુત્ર ના પુત્ર સાથે સિનેમા હોલ માં ગયા છે અને આ માહોલ જોઈ ને ઘણા જ ખુશ દેખાઈ રહ્યા છે.
આ વિડિઓ જોઈને તમે પણ ચોક્કસ તમારા દાદા દાદી ને પણ ફિલ્મ જોવા સિનેમા હોલ માં ચોક્કસ લઈને જશો.
આ દાદા એ પોતાની છેલ્લી ફિલ્મ વસ્ર્હ 1982 માં જોઈ હતી ત્યાર બાદ તેમેં એક પણ ફિલ્મ જોઈ ના હતી.
View this post on Instagram
ક્હેહાર ખુબજ ભાવુક કરવા વાળો વિડિઓ છે આ.