BLOGGING Uncategorized

દેવી મહાકાળી આ રાશિઓના જીવનમાંથી ખરાબ શક્તિઓ નાશ કરી ભરી દેશે ખુશીઓની ઝોળી, જાણો કઈ રાશીઓ

મિથુન :

આ રાશિ ના જાતકો પર મહાકાળી ની અસીમ કૃપા તમને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને લાભ મળશે. આવનાર સમય મા કઈક રચનાત્મક કાર્ય કરી શકો. યોગ્ય જીવનસાથી ની શોધ પૂર્ણ થશે. ઘર-પરીવાર મા માહોલ ખુશનુમા બને.

વૃષભ :

આ રાશિ ના જાતકો ને આવનાર સમય મા મહાકાળી ની કૃપા થી ભારે ધનવર્ષા ના યોગ સર્જાઈ રહ્યા છે. તમારા હ્રદય દ્વારા કરવા મા આવેલા કાર્યો સફળ થશે. સમાજ મા માન-પ્રતિષ્ઠા વધશે. તમારા દ્વારા લેવા મા આવેલા અગત્ય ના નિર્ણયો તમને જીવન મા અપાર સફળતા અપાવશે. તમારુ અટકેલુ ધન પરત મળશે.

કુંભ :

આ રાશિ ના જાતકો પર માં મહાકાળી ના આશીર્વાદ થી ધન લાભ થવા ના યોગ્ય સર્જાઈ રહ્યા છે. તમારુ અટકેલુ ધન પરત મળી શકે છે. સંતાન તરફ થી શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધ માટે સાનૂકુળ સમય રહેશે.

ધનુ

આ રાશિ ના જાતકો પર માં મહાકાળી ની કૃપા થી પરાક્રમ મા વૃધ્ધિ થશે. તમારા અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે. મન મા તણાવ મા ઘટાડો થશે. જીવન મા અનેક પરિવર્તનો ના યોગ સર્જાઈ રહ્યા છે. સામાજિક કાર્યો તરફ તમારુ મન વળી શકે. તમારુ વર્તન તમારી આસપાસ ના લોકો પર પ્રભાવ પાડશે.

કન્યા :

આ રાશિ ના જાતકો પર માં મહાકાળી ની કૃપા થી વ્યાપાર મા ઉન્નતિ થશે. કાર્યસ્થળે તમારા સહકર્મીઓ નો પૂર્ણ સહકાર મળશે. પ્રેમસંબંધ માટે આવનાર સમય શ્રેષ્ઠ રહેશે. તણાવ દૂર થશે. તમારા કાર્ય થી પ્રસન્ન થઈ ને ઉપરી અધિકારીઓ દ્વારા પ્રમોશન મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે.

આ સિવાય ની અન્ય રાશિઓ નુ રાશિફળ કેવુ રહેશે ?

કર્ક :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મિશ્ર સાબિત થશે. કાર્યસ્થળે તમારા કાર્ય થી પ્રસન્ન થઈ ને તમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રમોશન મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવુ નહિતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે.

સિંહ :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય જવાબદારી પૂર્વક રહી શકે છે. વેપાર સાથે સંકળાયેલા લોકો નવા વ્યક્તિઓ ના સંપર્ક મા આવી શકે. વૈવાહિક જીવન મંગલમયી રહે. નાણા બાબતે તણાવ બન્યો રહેશે. નાણા ની લેવડ-દેવડ અંગે સાવચેતી વર્તવી.

મેષ :

આ રાશિ ના જાતકો ને આવનાર સમય મા વેપાર ના કાર્ય હેતુ યાત્રા પર જવા ના યોગ સર્જાઈ શકે. આ જાતકો એ પોતાના પર અંકુશ લાવવા ની જરૂરીયાત છે જેથી તમારા તમામ અધૂરા કાર્યો પૂર્ણ થશે. નાણા મેળવવા માટે આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે.

મીન :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય વાદ-વિવાદભર્યો રહી શકે. જેના થી તમારુ વર્તન થોડુ બદલાઈ શકે અને તમારે નિરાશા નો સામનો કરવો પડી શકે. ઘર ના સદસ્યો તરફ થી પૂરતો સહકાર ના મળતા સમસ્યાઓ સર્જાઈ શકે છે. પ્રેમસંબંધ માટે આવનાર સમય સાનૂકુળ રહેશ

મકર :

આ રાશિ ના જાતકો એ આવનાર સમય મા પોતાના કાર્ય પૂર્ણ કરવા માટે અથાગ પરિશ્રમ કરવા ની આવશ્યકતા રહેશે. તમે કોઈ પૂર્વ આયોજન પર ફરી વિચારણા કરી શકો. તણાવ નો માહોલ સર્જાવા થી મનોસ્થિતિ થોડી ગંભીર બનશે. ઉતાવળિયા નિર્ણયો ને લીધે તમારે નુકશાની સહન કરવી પડશે.

વૃશ્ચિક :

આ રાશિ ના જાતકો ને આવનાર સમય મા અણધાર્યો ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈપણ જગ્યાએ નાણા નુ રોકાણ કરતા પૂર્વે અનુભવી ની સલાહ લેવી. વાણી પર નિયંત્રણ રાખવુ નહિતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. યાત્રા દરમિયાન સમસ્યાઓ થઈ શકે. સાવચેતી રાખવી.

તુલા :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મા સંતાન દ્વારા દુઃખ મળી શકે. વ્યાપાર મા સફળતા મેળવવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે. કાર્યસ્થળે તમારા કાર્ય ની પ્રશંસા થશે. જીવના સાથી સાથે સંબંધ મધુર બનશે. કોઈપણ વિકટ પરિસ્થિતિમા થી બહાર નીકળવા નો એક જ માર્ગ છે કઠોર પરિશ્રમ. તમારુ સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *