આજે અમે તમને શરીર ની નસ જો બંધ થઇ ગઈ હોય તો તેને ખોવા માટે નો રસ્તો બતાવીશું. શીરીર ની મોટામાં મોટી થી લઇ નાનામાં નાની નસ જે બંધ થઇ ગઈ હોય તે ખુલી જશે.
આપણી ખોટીપીણી ની ખરાબ આદત ને કારણે હૃદય ની સમસ્યા ઉદભવે છે. અમે જે ઉપાય બતાવના છીએ તે તમારા રસોડા ની અંદર રહેલ સામગ્રી નો ઉપયોગ કરી ઉપાય કરી શકશો
આ ઉપચાર કરવા નીચે જણાવેલ સામગ્રી ની જરૂરિયાત પડશે.
તજ એક ગ્રામ
આખા કાળા મરી
તમાલપત્ર આખા પાંદડા દસ ગ્રામ
મગજ ૧૦ ગ્રા
ખાંડ દસ ગ્રામ
અખરોટ ની ગીરી દસ ગ્રામ
અલસી દસ ગ્રામ
આ બધી વસ્તુ ને તમને મિક્ષ કરી પાવડર બનાવી લેવાનો છે. અને આ તૈયાર પાવડર ની ૧૦ પડીકા બનાવી લેવાના રોજ સવારે ખાલી પેટે એક પડીકું ગરમ પાણી સાથે લો.
આ નુસખો એટલો ફાયદામંદ તેમજ કારગર છે કે તમારા શરીરની બ્લોક થયેલી દરેક નસ ને ખોલી નાખશે જેથી તમને હૃદય ના હુમલા , લકવા જેવી બીમારીઓ નો સામનો કોઈ દિવસ નહિ કરવો પડે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું,
હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.