તેવી જ રીતે, વિશ્વમાં એવા ઘણા વેદ છે જે ભવિષ્યવાણી કરે છે, ખાસ કરીને, વિશ્વના બે મુખ્ય વેદ નોસ્ટ્રાડેમસ અને બાબા વેંગા છે, જેમણે આજ સુધી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે અને ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ થઈ છે. ચુકવણી થઈ ગઈ
પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે. આ અંગે વિગતે વાત કરવી હોય તો હાલ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, ત્યારે હવે પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આવનારા સમય માટે અનાજનો સંગ્રહ કરે.
વાયરલ વીડિયોમાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુએ તેમની પાસે બેઠેલા સેવકોને કહ્યું, “બાજરી અને જુવાર વાવો, ચાલશે. આ ભવિષ્યવાણીમાં તેણે કહ્યું છે કે દુનિયામાં 6 અબજ લોકો ભૂખથી મરી જશે. જો તમારી પાસે બાજરો છે, તો તમે પાણી પર જીવશો” જો કે, વિડિઓ વિશે કોઈ પુષ્ટિ કે ચકાસણી નથી, પછી ભલે તે પરબધામના મહંત કરશનદાસ બાપુ છે કે વિડિયોમાં કોઈ બીજુ છે? જ્યારે ભવિષ્યવાણી સાચી સાબિત થશે, ત્યારે તે થશે. ભવિષ્યમાં જ જાણી શકાય છે.
આ પ્રથમ વખત નથી જયારે બાપુનો આવો વિડીઓ વાયરલ થયો હોય આ અગાવ કોરાના કાળ મા પણ બાપુ નો એક વિડીઓ વાયરલ થયો હતો જેમા આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે. આ વીડિયોમાં તેઓએ 2020માં આવનારા કોરોના વાયરસનlે લઇને ભવિષ્યવાણી કરી હતી. આજે જ્યારે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે, પરબધામના મહંતે લોકોને અગાઉના આ વાયરસ બાબતે સંકેતો આપી દીધા હતા.