Uncategorized

મલાઈકાએ અર્જુન કપૂર સાથે શેર કરી રોમેન્ટિક તસવીરો અને સાથે લખી દીધુ કંઈક એવું કે લોકો……

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતની ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમા સમાવિષ્ટ મલાઇકા અરોરા હંમેશા પોતાની ફિટનેસ અને અંગત જીવનને લઈને ચર્ચામા જોવા મળે છે. તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો તે તેના સંબંધોને લગતા સમાચારોને લઈને ઘણી વખત હેડલાઇન્સમાં જોવા મળી રહી છે.

તેમના વિશે સતત એવા ન્યુઝ વહેતા થઇ રહ્યા છે કે, તેણી બોલિવૂડ ફિલ્મજગતના હેન્ડસમ અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધમાં છે, જેની ઘણીવાર તેણીએ પુષ્ટિ પણ કરી છે.

Malaika Arora Age, Hot Photos, Son, Wiki, Bio, Boyfriend, and Instagram

મલાઇકા અરોરા નો જન્મ 23 ઓક્ટોમ્બર ૧૯૭૩ માં થયો હતો,મલાઇકા એક ભારતીય અભિનેત્રી છે,જે હિન્દી સિનેમામાં તેમના સર્વાંગી કામ માટે સોથી વધુ જાણીતી છે તેને 1998 માં અરબાઝ ખાન એટલે કે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા છે,તેમની મુલકાત એક કોફી એડ શૂટ દરમિયાન થઇ હતી અને ત્યારથીજ બંને પ્રેમ થી ગયો અને બંને એ લગ્ન કરી લીધા તેમને એક પુત્ર પણ છે જેમનું નામ અરહાન ખાન (૯ નવેમ્બર ૨૦૦૨) છે, પણ ૨૦૧૭ માં આ બંને દંપતી છુટાછેડા લીધા,તો આજે અપને તેમના બીજા લવર

ફક્ત એટલુ જ નહી મલાઇકા અને અર્જુન પણ ઘણીવાર એકસાથે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મલાઇકા અને અર્જુનના ડેટિંગ ના સમાચારો પણ હાલ સામે આવવા લાગ્યા છે અને તેમની લવસ્ટોરી પણ ધીમે-ધીમે બધાની સામે આવી રહી છે. તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર અમુક ફોટોસ શેર કરી હતી, જેમા આ બંને એકસાથે જોવા મળ્યા હતા.

હાલ ફરી આ સંબંધ ચર્ચાઓમા જોવા મળી રહ્યો છે કારણકે, મલાઇકા અરોરાએ એક તસવીર શેર કરી છે જેમા તે અર્જુન કપૂર સાથે જોવા મળી રહી છે. મલાઇકાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને તેની સાથે એક કેપ્શન પણ લખ્યુ છે કે, ‘તારી સાથે વિતાવેલ દરેક ક્ષણ આનંદદાયક હોય છે.’

મલાઇકાએ આ લખતી વખતે એક તસવીર શેર કરી છે. આ તસવીર વિશે વાત કરવામા આવે તો તેમા મલાઇકા ગ્રીન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. બીજી બાજુ, જો અર્જુનની વાત કરીએ તો તે સફેદ શર્ટ અને બ્લેક પેઇન્ટમાં ખૂબ જ ઠંડી લાગે છે.

આ અભિનેત્રી ની આ પોસ્ટ પર અર્જુન કપૂરે પણ ટિપ્પણી કરી છે, જેમા તેણે લખ્યું છે કે – ‘હુ તારી આ વાત સાથે સહમત છુ’ આ સાથે જ બીજા અનેકવિધ કલાકારોએ પણ મલાઇકાની આ ફોટો પર ટિપ્પણી કરી છે, જેમા અર્જુન કપૂરના કાકા સંજય કપૂર નુ નામ પણ શામેલ છે. આ સાથે જ મલાઈકા અને અર્જુનના ઘણા ચાહકોએ પણ આ ફોટોસ પર ટિપ્પણી કરી હતી.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુન ની આ ફોટોસ ધર્મશાળાની છે, જ્યા આ અભિનેત્રી અર્જુન સાથે દિવાળીની ઉજવણી કરવા ગઈ હતી તેવુ માનવામા આવી રહ્યુ છે કારણકે, અર્જુન હાલમા જ તેની આગામી ફિલ્મ ના શૂટિંગના કારણે ધર્મશાળામાં છે. આ ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો અર્જુન કપૂર સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે.

જો અર્જુન અને મલાઈકા વિશે વાત કરીએ તો, તેમણે વર્ષ ૨૦૧૯ મા જ તેમના સંબંધોની પુષ્ટિ કરી દીધી હતી અને ત્યારબાદથી બંને ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા છે. એક તરફ અર્જુન એ બોલીવૂડ ફિલ્મજગતમા હાલ એક પોતાની વિશેષ ઓળખ બનાવી રહ્યો છે,

તો બીજી તરફ મલાઈકા હાલ ફિલ્મજગત થી સાવ દૂર થઇ ચુકી છે. મલાઇકા એ અર્જુન કરતા ઘણી મોટી હોવાથી સોશ્યલ મીડિયા પર તેને ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે પરંતુ, આ બંનેને ટ્રોલિંગથી ક્યારેય અસર થઈ નથી, જે સાચા સંબંધો માટેની સૌથી મોટી બાબત છે.

Leave a Reply

Your email address will not be published.