Uncategorized

મન ને શાંતિ આપે તેવું સ્થળ જે અમદાવાદ નજીક આવેલું છે જાણો આ સ્થળે કેવી રીતે પહોચવું…જાણીએ આ અદ્ભુભૂત સ્થળને વિષે…

આ સળગતા તાપમાનમાં, લોકોએ આરામ કરવા માટે મુલાકાત લેવા માટે નવા સ્થળોની શોધ કરવી જ જોઇએ. જ્યારે શનિ રવિ એક એવા વિસ્તારમાંથી અહીં આવ્યા છે જે તેમના ઘરની

નજીકની મુલાકાત લેવા યોગ્ય છે. આ કારણે લોકો આ વ્યસ્ત જીવનશૈલીમાં શાંતિ શોધી રહ્યા છે. તેથી, જે લોકો પરફેક્ટ સ્પોટ શોધે છે તેઓ પણ ત્યાં જાય છે.

શું તમે એવી જગ્યા જાણો છો જે મનને શાંત કરી શકે? મુલાકાત લેવા યોગ્ય આ સ્થળ અમદાવાદથી થોડે દૂર આવેલું છે અને તેને એક સુંદર સ્થળ તરીકે ગણવામાં આવે છે અને ઘણા મુલાકાતીઓ તેની મુલાકાત લે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હલીસા

ગામની નજીકમાં આવેલા કંથાપુર ગામનો આ મહાકાય વાડ છે. અહેવાલો અનુસાર, વાડ લગભગ 500 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે.

ખાસ કરીને લોકો તેને મીનીકબીર વડ પણ કહેવામાં આવે છે. અને આમ આ અધભૂત સ્થળ નો વિકાસ કરવાનું સરકારે નક્કી કર્યું. આમ માહિતી મળી રહી છે. આમ બીજી માહિતી એ મળી રહી

છે કે મીની કબીર વડ નીચે એક મંદિર પણ આવેલું છે. તેમાં મહાકાળી માતાજી બીરાજમાન છે. આમ ઓછો વિકાસ થયેલ હોવાથી પ્રવાસીઓ ઓછી સંખ્યા માં આવતા હોઈ છે. તેથી સરકારે ૧૦ કરોડ ના વધુ રોકાણ થી આ સ્થળ નો વિકાસ કરવાનું નક્કી કર્યું.

અને ત્યાં ચાલી રહેલ વિકાસ ના કામો નું નિરિક્ષણ કરવા માટે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ સ્થળ ની મુલાકાતે આવ્યા હતા. આ સ્થળ ને ૨૦૦૬ નાં વર્ષ માં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને લોકો અહિયાં મેળા નું પણ આયોજન કરે છે. તેમજ મહાકાળી માં નું મંદિર હોવાથી અહિયાં લોકો દર વર્ષે અવતાજ હોઈ છે. આમ જોયે તો આ સ્થળ પ્રવ્સ્ન કરવા માટે ખુબજ સરસ સ્થળ ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *