જેવું કે તમે બધા જ લોકો જાણો છો કે બૉલીવુડ ની દુનિયા ખૂબ જ મોટી છે અને જૂની પણ છે. તેમાં ઘણા સિતારાઓ આવ્યા ને ગયા જેમણે આપણને ખૂબ જ મનોરંજન આપ્યું અને આજે પણ એવું જ ચાલી રહ્યું છે.
પરંતુ આપણામાંથી પણ ઘણા એવા લોકો છે જે બોલિવૂડ સ્ટારની જૂની તસ્વીરો જોવાનું પસંદ કરે છે. આજે અમે આ પોસ્ટ દ્વારા બોલિવૂડ કલાકારો ની થોડીક એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેમને તમે ખૂબ જ પસંદ કરશો તો ચાલો જોઈએ.
પાપા સેફ અલી ખાન ના ખોળામાં દિકરી સારા અલી ખાન
પોતાના પિતા માટે કલેપ આપતા રણવીર કપૂર
નેલ્સન મંડેલા ની સાથે એશ્વર્યા રાય બચ્ચન
નસરુદ્દીન અને ઓમપુરી
મિસ યુનિવર્સ સુસ્મિતા સેન ની એક જૂની તસવીર
એશ્વર્યા રાય બચ્ચન ભોજન લેતા સમયે
પોતાના નાના ભાઇ ઇશાન સાથે સાહીદ કપુર
પોતાના દીકરાને પ્રેમ કરતા શાહરુખ ખાન
અમને આશા છે કે અમારા દ્વારા દેખાડવામાં આવેલી બોલીવુડ સિતારાઓની આ જૂની તસ્વીરો તમને ખૂબ જ પસંદ આવી જશે તમને સૌથી વધુ કઈ તસવીર પસંદ આવી તે અમને કમેન્ટ માં બતાવવાનું ચૂકશો નહીં.