આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું તેમના જીવન માટેનું સ્વપ્ન શ્રીમંત બનવાનું હોય છે. લોકો તેની પાસેના પૈસાનો ઉપયોગ કરીને ઉડાઉ જીવન જીવવા માંગે છે.
આપણે બધા જાણીએ છીએ કે સોનું વિશ્વની સૌથી મૂલ્યવાન ધાતુઓમાંની એક છે. તેથી, દરેક વ્યક્તિ સોનું ખરીદવા અને તેમાં તેમના પૈસા નાખવા માટે ઉત્સુક છે. દરેક વ્યક્તિ સોનામાં રોકાણ કરવા માંગે છે.
જો કે, આપણે બધા જાણીએ છીએ કે સોનું અત્યંત કિંમતી છે. તેથી જ દરેક વ્યક્તિ સોનું પરવડી શકે તેમ નથી. સોનાની કિંમત અત્યંત મોંઘી હોવાથી. કેટલાક લોકો ચોરાઈ જવાના ડરથી સોનું ખરીદવામાં પણ ખચકાય છે. જો કે,
આપણે એવા વ્યક્તિ વિશે વાત કરવી જોઈએ કે જેમના જીવનમાં કપડાંથી લઈને ઓટોમોબાઈલ સુધીની તમામ વસ્તુઓ સોનાથી ભરેલી છે. આ વ્યક્તિ પાસે બપ્પી લાહિરી કરતાં પણ વધુ સોનું છે. તેમને ભારતના ગોલ્ડમેન પણ કહેવામાં આવે છે. અમે આ માણસ વિશે વાત કરીશું.
જો વાત આ વ્યક્તિ અંગે કરીએ તો તે વિયતનામ દેશના ગિઆગ રાજ્યના રહેવાસી છે અમે તેનું નામ ટ્રાન ડ્યુક લોઈ છે. કે જેઓ 39 વર્ષ ના છે. જણાવી દઈએ કે તેઓ રોજ અને હંમેશા 2 કિલો સોનું પહેરે છે. જણાવી દઈએ કે જ્યારે પણ ટ્રાન ડ્યુક લોઈ રસ્તા પરથી નીકળે છે ત્યારે લોકો તેમને જોતાં રહે છે. જણાવી દઈએ કે ટ્રાન ડ્યુક લોઈ ના વાહનો પર પણ સોનાનું પાણી ચડાવ્વામા આવ્યું છે જે માટે તેમણે ઘણો ખર્ચ કર્યો છે. જણાવી દઈએ કે ટ્રાન ડ્યુક લોઈ દક્ષિણ અમેરિકા માં ગરોળી વેચે છે.
જણાવી દઈએ કે તેઓ જે ગરોળી વેચે છે તે કોઈ મામૂલી ગરોળી નથી. પરંતુ એક ખાસ પ્રકારની ગરોળી છે અને તેના વેચાણ માથી જ તેણે ઘણા નાણાં એકઠા કર્યા છે. ટ્રાન ડ્યુક લોઈ જણાવી છે કે સોનું તેના માટે લકી છે માટે તેઓ સોનાને હંમેશા પહેરી રાખે છે. જણાવી દઈએ કે ટ્રાન ડ્યુક લોઈ સોશ્યલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે અને પોતાના અનોખા અંદાજ ના વિડીયો સોશ્યલ મીડિયા પર મુકતા રહે છે.