Uncategorized

બોલીવુડ શોક! આ દિગ્ગજ એક્ટર નુ મોત થતા આખા બોલીવુડ મા માતમ છવાયો..

આજે બૉલીવુડ માથી  એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં બોલિવુડના દિગ્ગજ એક્ટર એવા વિક્રમ ગોખલે નું 77 વર્ષની વયે અવસાન થઈ ગયું છે અને આથી બોલિવુડની દુનિયામાં શોનો માહોલ જોવા મળ્યો છે. અભિનેતા વિક્રમ ગોખલે તેમના

જીવનના છેલ્લા સ્વાસ પુને  દીનાનાંથ  મંગેશકર હોસ્પીટલમાં લીધા હતા. તેઓ છેલ્લા 18 દિવસ થી હોસ્પીટલમાં ભરતી હતા. અને તેમની હાલત બુધવારે બહુ જ નાજુક બતાવવામાં આવી હતી. અને આથી તેમણે વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા. અને આ સમય દરમિયાન જ તેમની મૃત્યુ થઈ ગઈ એવી અફવાઓ પણ બહુ જ ઊડી હતી. જેનું પરિવારે ખંડન પણ કર્યું હતું.

Vikram Gokhale Health News: અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું નથી, તેમની પુત્રીએ પુષ્ટિ કરી

સુક્રવાર ના રોજ તેમની હાલત માં થોડો સુધાર પણ જોવામળ્યો હતો. પરંતુ મળતી ઓર્ગેન ફેલિયર ના લીધે તેમનું શનિવારે બપોરે અવસાન થઈ ગયું છે. અને તેમનો પાર્થિવ દેહ પુળે ના બાલ ગંધર્વ રંગમંદિર માં રાખવામા આવસે. અને તેમનો અંતિમ સંસ્કાર આજે સાંજે વૈકુંઠ સ્મસાન

ભૂમિમાં કરવામાં આવસે,વિક્રમ ગોખલે હિન્દી ફિલ્મોની સાથે સાથે  મરાઠી થિયેટર અને ટેલીવિઝન માં પણ સક્રિય જોવા માલ્ટા હતા. તેઓ ફિલ્મ અભિનેતા ચન્દ્ર્કાંત ગોખલે ના દીકરા હતા. વિક્રમ ગોખલે ની દાદી કમળાબાઈ ગોખલે ઇંડિયન સિનેમા ની પહેલી ફિમેલ ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી.

વિક્રમ ગોખલે સંજય લીલા ભણસાળી ની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં એશ્વર્યા રાય ના પિતાની બુમિકા ભજવી હતી અને આના સિવાય  તેમણે ભૂલ ભુલૈયા, દિલ સે, અગ્નિપથ, દે દના દન હીચકી, નિકમ્મા અને મિશન મંગલ જેવી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો હતો.

વિક્રમ ગોખલેના ટેલીવિઝન કારકીદી ની વાત કર્યે તો તેમણે ટેલીવિઝન સેટર માં પણ બહુ જ સારું કામ કર્યું હતું. દૂરદર્શન પર 1989 થી 1991 વચ્ચે તેમણે ફેમસ શો ઉડાન માં પણ અભિનય કર્યો હતો. આના સિવાય તેમણે અકબર બિરબલ જેવા શો માં પણ કામ કર્યું હતું,

વિક્રમ ગોખલે એ પોતાની બોલિવુડમાં કરિયર ની શરૂઆત વર્ષ 1971 માં કરી હતી. જેમાં તેમણે અમિતાબ બચ્ચન ની ફિલ્મ ‘પરવાના’ માં કામ કર્યું હતું. ફિલ્મના સેટ સિવાય તેમની રિયલ લાઈફ માં પણ તેઓ બહુ જ એક્ટિવ જોવા માલ્ટા હતા. અને અમિતાબ બચ્ચન અને તેમના વચ્ચે સારું એવું બોંડિંગ જોવા મળતું હતું.

જ્યાં વિક્રમ ગોખલે ના ખરાબ સમયમાં અમિતાબ તેમના સહારો બન્યા હતા. ત્યારે એક ઇન્ટરવ્યુ માં વિકરમે જણાવ્યુ હતું કે લોકોએ અમિતાબ બચ્ચન ની સફળતા જોઈ પણ તેમનો સંઘર્ષ મે જોયો છે.

કરિયરની શરૂઆતના સમયમાં વિક્રમ ગોખલે ને મૂંબઈમાં બહુ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. એમની પાસે રહેવા માટે ના તો ઘર હતું કે ના કોઈ આશરો હતો. તેમની આ સમસ્યા અંગેની જાણકારી જ્યારે અમિતાબ બચ્ચન ને થઈ ત્યારે તેઓએ તાત્કાલિક મુખ્યમંત્રી મનોહર જોશીને

વિક્રમ ગોખલે ના રહેવાની સુવિધા માટે એક પત્ર લખ્યો હતો. અને તેમની આ એક ચિઠ્ઠીના કારણે વિક્રમ ગોખલે ને મુંબઈ માં સરકારી આવાસ રહેવા માટે મળ્યું હતું. અને અમિતાબ બચ્ચન દ્વારા કરવામાં આવેલું આ અહેસાનતેઓ જીવન ભર ભૂલ્યા નહીં.

હજી જીવે છે અભિનેતા Vikram Gokhale, મૃત્યુના સમાચારને પરિવારે ગણાવ્યા ખોટા | TV9 Gujarati

વિક્રમ ગોખલે જ્યારે પણ મીડિયા નિ સામે જ્યારે આપણ પોતાના સંઘર્ષની વાત કરી છે ત્યારે તેઓ આ વાત ને હમેસા રજૂ કરતા હતા. વિક્રમ ગોખલેર મિત્ર અમિતાબ બચ્ચન વિષે એક ઈંટરવ્યુદરમિયાન જણાવ્યુ હતુકે અમિતાબ બચ્ચન ઈન્ડિયન સિનેમા માં બહુ જ શ્રેષ્ઠ એક્ટર છે.

મારી પાસે ઘણીવાર શબ્દોની કમી વર્તાઇ આવે છે. જ્યારે હું તેમના વખાણ કરું છું. અમે બંને એકબીજા ને 55 વર્ષ થી ઓળખીએ છીયે. અને હું એ કહું સકું ચૂકે તે એક જેંટલમેન છે અને મારુ માનવું છે કે લોકોએ અમિતાબ બચ્ચન ની સફળતા જોઈ હે પરંતુ મે તેમનો સંઘર્ષ જોયો છે. જો લોકો એ જાણવા માંગે છે કે એક્ટિંગ શું કહેવાય છે. તો તેમણે અમિતાબ બચ્ચન ની ફિલ્મ જોવી જોઇયે.

Leave a Reply

Your email address will not be published.