Uncategorized

શેમ્પુ માં ઉમેરો ઘર માં પડી રહેતી આ એકદમ સસ્તી વસ્તુ, વાળ બનશે એકદમ મુલાયમ અને થશે વાળ ને લગતી બધી સમસ્યા દૂર

વાળ એ સ્ત્રીઓના સૌંદર્ય માં એક વિશેષ તથા મહત્વનો ભાગ ભજવે છે. જો તેમના વાળ માં કોઈપણ પ્રકાર ની સમસ્યા ઉદભવે તો તેમના સૌંદર્ય માં કાળો દાગ લાગી જાય છે. આવું ના બને તે માટે તેઓ વાળ ની સાર-સંભાળ રાખવા માટે જાત-જાતના વિવિધ પ્રકારના સૌંદર્ય સંસાધનો , શેમ્પુ તથા કંડીશનર્સ નો ઉપયોગ કરતાં હોઈએ છીએ પરંતુ , તેમ છતાં આપણે વાળ તૂટી જવા, વાળ ખરી જવા જેવી અનેકવિધ સમસ્યાઓ થી પીડાય છીએ.

જો તમે પણ આ પ્રકાર ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો હાલ આજે આ લેખમાં એક એવો નુસ્ખો લાવ્યો છું જેને અજમાવવાથી તમે તમારી વાળ ને લગતી તમામ સમસ્યાઓ માંથી મુક્ત થઈ જશો. આજે આપણે અમુક એવી વસ્તુ વિશે વાત કરવાની છે જેને શેમ્પુમાં ઉમેરીને વાળ પર લગાવવામાં આવે તો તમારા વાળ સુંદર , આકર્ષક અને મુલાયમ બની જશે. તો ચાલો જાણીએ આ વસ્તુ કઈ છે તથા તેનાથી શું-શું લાભ થશે?

ખોડા ની સમસ્યા દૂર થાય :

સ્ત્રીઓ ના વાળમાં સૌથી વધારે જો કોઈ સમસ્યા ઉદભવતી હોય તો તે છે ખોળાં ની સમસ્યા. આ વાળમાં ખોળો પડી જવાની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે શેમ્પુ માં ૨ ચમચી લીંબુ નો રસ ઉમેરી મિકસ કરી ત્યાર બાદ વાળ પર લગાવી આ મિશ્રણ ને ૩-૪ મીનિટ સુધી વાળ પર રહેવા દયો ત્યાર બાદ પાણી વડે વાળ ધોઈ નાખો. આમ કરવાથી થોડા જ સમય માં તમારા વાળમાં થતી ખોળાં ની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે.

ખરતા વાળ ની સમસ્યા દૂર થાય :

જે સ્ત્રીઓ ખરતા વાળની સમસ્યા થી ત્રસ્ત હોય તે લોકો એ ૨ ચમચી આંબળા ના રસને શેમ્પુમાં ઉમેરી આ મિશ્રણ ને વાળ પર લગાવવું. ત્યાર બાદ વાળધોઈ લેવા. આનાથી તમારી ખરતા વાળ ની સમસ્યા દુર થઈ જશે.

વાળ મુલાયમ તથા આકર્ષક બને :

વાળ ને શેમ્પુ કરીને ધોયા બાદ તેના પર એલોવેરા લગાવવા માં આવે તો તમારા વાળ વધુ પડતાં ચમકદાર તથા આકર્ષક બને છે. તમારા વાળ એકદમ સોફટ બની જાય છે તથા વાળની મજબૂતાઈમાં પણ વધારો થાય છે. આ ઉપાય ને વીક માં બે વખત અજમાવવો.

વાળમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે :

ઘણી વાર વધુ પડતુ તડકામાં રહેવાના કારણે શરીર ગરમ થઈ જાય છેઅને શરીર માંથી પરસેવો વહેવા માંડે છે અને પરસેવાના કારણે વાળ માંથી એક વિચિત્ર પ્રકાર ની દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ માંથી મુક્તિ મેળવવા માટે શેમ્પુ માં ૨ ચમચી રોઝ વોટર ઉમેરી તેનાથી વાળ વોશ કરો એટલે તમારા વાળમાંથી આવતી આ દુર્ગં

Leave a Reply

Your email address will not be published.