નવરાત્રીનો તહેવાર પૂરો થયા બાદ હવે દરેક ઘરની અંદર દિવાળીની તૈયારીઓ પુર જોશમાં ચાલુ કરી દેવામાં આવે છે. દિવાળીના તહેવારને લઈને દરેક ઘરની અંદર સાફ સફાઈ ચાલુ
કરી દેવામાં આવી છે. આ સમય દરમિયાન કેલાક લોકો ઘરને રંગે છે અથવા ઘરની અંદરના જાળા ઉતારવાનું કામ કરે છે. સાફ સફાઈ સમયે કેટલાક ઝેરી જીવજંતુ પણ નીકળે છે જેને પકડીને બહાર કાઢવામાં આવે છે.
પરંતુ આજે અમે તમને જણાવીશું કે કેટલાક એવા જીવ છે જેને ઘર માટે શુભ માનવામાં આવે છે. જો ઘરમાં સાફ સફાઈ દરમિયાન આવા જીવ દેખાય તો ગભરાશો નહિ કારણ કે આવા જીવોને શુભ માનવામાં આવે છે. ઘરમાં સાફસફાઈ કરતા સમયે જો વીંછી દેખાવવું શુભ સંકેત ગણાય
છે. તેનો મતલબ એ છે કે, તમને બહુ જ જલ્દી રૂપિયા મળવાના છે. ઘરમાં વીંછીની નીકળવું બહુ જ શુભ ગણાય છે. તેનો અર્થ એ થાય છે કે તમારા પર મા લક્ષ્મીની કૃપા વરસશે.
તમને જણાવી દઈએ કે જો તમને દિવાલની સફાઈ કરતા સમયે કે ખૂણામાં વીંછી દેખાય તો તેને હળવેથી પકડી ઘરની બહાર કરજો. કારણ કે ઘન લાભ થવાના સંકેત છે.
ઘરમાં વીંછીના નીકળવું બહુ જ શુભ ગણાય છે. તેનો મતલબ એ કે, મા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે. વીંછી સામે દેખાય તો તેની સામે હાથ જોડો અને કોઈ સુરક્ષિત જગ્યા પર મૂકી દો. દિવાળીના સમય પર ઘરમાં પીળા રંગના વીંછી દેખાવવું સારા સંકેત માનવામાં આવે છે.
તેના દેખાયા બાદ આવનારા સમયમાં વેપારમાં લાભ થઈ શકે છે. નોકરી કરનારાઓને સારું પ્રમોશન મળશે. ઘરની આર્થિક તંગી દૂર થાય છે અને ઘનની પ્રાપ્તિ થાય છે. આ માટે જો ઘરની સાફસફાઈ દરમિયાન ઘરમાં વીંછી જોવા મળે તો તેને ધ્યાન રાખીને પ્રેમથી બહાર છોડી દેવો કારણ કે આ વીંછી તમારા ઘર માટે ખુબજ શુભ માનવામાં આવે છે.