Uncategorized

બાહુબલી ની સંસ્કારી દેવસેના ની આ તસવીરો પહેલા તમે ક્યારેય નહિ જોઈ હોય, તસવીરો માં દેખાય છે એકદમ હોટ અને બોલ્ડ…..

ફિલ્મ બાહુબલી પછી અનુષ્કા શેટ્ટીને દેવસેનાના નામે પણ જાણવામાં આવે છે. અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. તેના સિવાય અનુષ્કાને સાઉથની સૌથી મોંઘી હિરોઈન પણ કહેવામાં આવે છે.

સંસ્કારી ‘દેવસેના’ અસલ જીવનમાં જરાય સંસ્કારી નથી, જુઓ કેવા કેવા કપડાં પહેરે છે.

hot bikini photos of bahubali actress anushka shetty - I am Gujarat

‘બાહુબલી’ ફિલ્મમાં દેવસેનાનો રોલ પ્લે કરીને ફેમસ થયેલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે.

પહેલા તેનું નામ ‘બાહુબલી’માં કો-એક્ટર રહી ચૂકેલા પ્રભાસ સાથે જોડાતું હતું. તેવું પણ કહેવાતું હતું કે પ્રભાસ અને અનુષ્કા ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે.

glamorous look of anushka shetty - I am Gujarat

પણ પ્રભાસ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં ગેસ્ટ બનીને પહોંચ્યો ત્યારે અભિનેત્રીએ ટોકશો દરમિયાન આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે, અનુષ્કા શેટ્ટીનું નામ ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર સાથે જોડાયું છે અને બંને લગ્ન પણ કરી શકે છે.

બાહુબલીની દેવસેના રિયલ લાઈફમાં ખૂબ જ હોટ છે! ફોટા જુઓ .. - latest gujarati news

અનુષ્કાનો જન્મ 7 નવેમ્બર 1981 ના રોજ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં થયો હતો. અનુષ્કાને પ્રકૃતિ આધારિત કવિતાઓ અને લેખો સંગ્રહિત કરવું ખુબ જ પસંદ છે.

બાહુબલીની રાજકુમારી દેવસનાના #HotPics..જોઇને દંગ રહી જશો | bahubali 2 actress Anushka Shetty bold pictures - Gujarati Oneindia

અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મોની સુંદર અદાકારોઆમાં શામિલ છે. ફિલ્મ બાહુબલી પછી તેનું નામ અભિનેતા પ્રભાસ સાથે પણ જોડાવા લાગ્યું હતું. અનુષ્કાને ફિલ્મોમાં કામ કરવાનો મૌકો પણ અચાનકથી જ મળ્યો હતો.

ફિલ્મ ડાયરેકટર જગન્નાથ પુરી પોતાની ફિલ્મ માટે એક નવા ચેહરાની શોધ કરી રહ્યા હતા અને તે સમયે ભારત ઠાકુરે જ અનુષ્કા શેટ્ટીની જાણ જગન્નાથને કરી હતી.

બાહુબલીની દેવસેના પાસે છે અરબોની સંપતિ, ફિલ્મ સિવાય કરે છે આ કામ - GSTV

વર્ષ 2015 માં અનુષ્કાને હૈદરાબાદ ટાઇમ્સ દ્વારા Most Desirable woman ના સ્વરૂપે પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2009 માં અનુષ્કા ફિલ્મ ફેંટશી અરુન્ધતીમાં ડબલ રોલમાં જોવા મળી હતી.

આ ફિલ્મમાં પોતાના દમદાર અભિનય માટે અનુષ્કાને સાઉથના ફિલ્મ ફેર સર્વશ્રષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો હતો અને તેની સાથે જ નાન્દી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

પહેલી ફિલ્મથી અનુષ્કાને વધારે નામના મળી ન હતી. પણ વર્ષ 2006 માં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ વિક્રમારકુદુથી અનુષ્કાને એક નવી ઓળખ મળી હતી.

તેના પછી અનુષ્કાએ લગાતાર સફળ ફિલ્મો આપી હતી. જેમાં વર્ષ 2007 માં ફિલ્મ લક્ષમય 2008 માં સૌર્યમ અને ચિન્તાકાયલ રવિ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મોની એક એવી અભિનેત્રી છે જેણે એસ.એસ. રાજામૌલીની સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે.

ફિલ્મોમાં આવતા પહેલા અનુષ્કા એક યોગ પ્રશિક્ષક પણ હતી. અનુષ્કાએ યોગની શિક્ષા પ્રસિદ્ધ યોગ પ્રશિક્ષક ભારત ઠાકુર પાસેથી લીધી છે. પ્રભાસ સિવાય અનુષ્કા શેટ્ટીનું નામ ચર્ચિત નિર્દેશક કૃષ સાથે પણ એક સમયે જોડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.